કંગના રાણાવત ની ફિલ્મ “ઇમરજન્સી”નો ચારેય તરફ વિરોધ પીવીઆર સિનેમાની 80 જગ્યાઓ પર ફિલ્મના શો પર રોક મુકવામાં આવી: શીખ સમુદાય દ્વારા થઈ રહેલો વિરોધ: ચાર વર્ષથી ફિલ્મ બનાવીને બેઠી છે કંગના: નથી પડતો રિલીઝ કરવાનો યોગ્ય મેળ Posted by: Naran Baraiya