ખાતરમાં ભાવ વધારો: ભારતીય કિસાન સંઘ સરકારની પંપુડી છે એ ક્યારેય કિસાનોનું ભલું નહીં કરે: ભરતસિંહ વાળાખેડુતોને પાયમાલ કરવા હાલમાં સરકારે રાસાયણિક ખાતરમા રાતોરાત ભાવ વધારો ઠોકી બેસાડ્યો ભરતસિંહે સરકાર અને ભારતીય કિસાન સંઘને જનોઇ વાઢ ઝીંક્યો રાસાયણિક ખાતરમા આડા અક્ષરે ભાજપનો સિમ્બોલ અને થેલી પીળા અને કેસરી રંગની જાહેરાત ભરતસિંહે ખુલ્લી કરી