ટ્રમ્પ સત્તા પર આવતા જ મેક્સિકો બોર્ડર ઉપર ઇમરજન્સી લાગુ કરવામાં આવી
અમેરિકામાં વિદેશી ગેંગને ખતમ કરવા માટે વિશેષ કાયદો લાવવામાં આવશે ટ્રમ્પની જાહેરાત
ટ્રમ્પે કહ્યું: મેક્સિકોનો અખાત તેનું નામ બદલીને અમેરિકાનો અખાત બનાવવામાં આવશે
અયોધ્યામાં રામ મંદિર થયા પછી જ ભારતને અસલી આઝાદી મળી હોવાનું વિધાન કરવા બદલ આરએસએસ ના મોહન ભાગવત સામે ભાવનગરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ રેલી અને આવેદનપત્ર અપાયા