લેટર કાર્ડ મુદ્દે અમરેલીમાં પરેશ ધાનાણી એ સરકારને આપ્યું અલ્ટીમેટમ પાયલગોટી ઉપર થયેલ અત્યાચાર માટે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે 24 કલાકમાં કાર્યવાહી નહીં થાય તો રાજકમલ ચોકમાં કરશે આમરણાંત ઉપવાસ Posted by: Naran Baraiya