Saturday July 26, 2025

કતરમાં ઇઝરાયેલ અને હમાસ સમાધાન મામલે આમને-સામને બેઠા: પહેલીવાર બંને પક્ષોના પ્રતિનિધિઓ એક ટેબલ પર બેઠા: અમેરિકાના પ્રયત્નોને મળી રહેલી સફળતા: બંને પક્ષોને સમાધાન અને સીઝ ફાયરનો મુસદ્દો સોંપવામાં આવ્યો

કતરમાં ઇઝરાયેલ અને હમાસ સમાધાન મામલે આમને-સામને બેઠા: પહેલીવાર બંને પક્ષોના પ્રતિનિધિઓ એક ટેબલ પર બેઠા: અમેરિકાના પ્રયત્નોને મળી રહેલી સફળતા: બંને પક્ષોને સમાધાન અને સીઝ ફાયરનો મુસદ્દો સોંપવામાં આવ્યો

વિઠ્ઠલપુર ગામની પાટીદાર દીકરીના પ્રકરણમાં જુલમ કરનાર પોલીસ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ ઉઠાવેલી માંગ અને માંગ ન પૂરી થાય તો તાત્કાલિક અસરથી શરૂ થશે જલદ અહિંસક આંદોલન

રાષ્ટ્રીય ચલણનું રાજકીય નેતાની હાજરીમાં ખુલ્લેઆમ અપમાન રાજકોટમાં સમૂહ લગ્નના લાભાર્થે યોજાયેલ એક કાર્યક્રમમાં હાજર રહેલ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ભરત બોઘરા ઉપર નોટોનો વરસાદ

સુરતના પુણા ખાતે ગેસનો બાટલો લીક થતા થયો મોટો ધડાકો: મકાનના બારી બારણા તૂટી ગયા, ત્રણ લોકો, ઘાયલ છ વ્યક્તિઓના મોત: તંત્ર દ્વારા થઈ રહેલી તપાસ:બનાવના પગલે લોકોને અવિશ્વાસનીય એજન્સીઓના ગેસના બાટલાથી સાવધાન રહેવા અપાતી સલાહોનું વાવાઝોડું

લેટર કાર્ડ મુદ્દે અમરેલીમાં પરેશ ધાનાણી એ સરકારને આપ્યું અલ્ટીમેટમ પાયલગોટી ઉપર થયેલ અત્યાચાર માટે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે 24 કલાકમાં કાર્યવાહી નહીં થાય તો રાજકમલ ચોકમાં કરશે આમરણાંત ઉપવાસ

ભાવનગરમાં 19/01/2025ના રોજ વીર માંધાતા મહારાજ ની જન્મ જયેંતી નિમિતે “ભવ્ય શોભાયાત્રા (રેલી)”, “નીલમ બાગ સર્કલ” થી પ્રસ્થાન, સવારે 10 કલ્લાકે થશે. ભાવનગરના, સમગ્ર ગુજરાત અને ભારત દેશના કોળી સમાજને શોભાયાત્રા માં પધારવા ભાવ ભર્યું આમંત્રણ પાઠવ્યું છે.

Back to Top