ગોવિંદભાઈ ધોળકિયાને રાજ્યસભાની ટિકિટ મળતા અમરેલી જિલ્લામાં આનંદ અને ગૌરવની લાગણી અમિત શાહે ફોન કરીને કહ્યું કે ભારતીય જનતા પાર્ટી એ રાજ્યસભાની ટિકિટ તેમને આપવાનું પસંદ કર્યું છે ગોવિંદભાઈ ધોળકિયાએ પોતાના પરિવાર સાથે ચર્ચા કર્યા પછી અમિત શાહને ટિકિટ સ્વીકારી હોવાની સંમતિ આપી ગોવિંદભાઈ આવતીકાલે ગુરુવારે ગાંધીનગર જશે અને રાજ્યસભાના સાંસદ તરીકે ફોર્મ ભરીને તેની […]
