Headlines

નવીબંદર પોલીસે ગણતરીના કલાકોમાં ગુમ થયેલા યુવકને શોધી પરિવાર સાથે કરાવ્યું સુખદ મિલન

સોમનાથ મંદિર પાસેથી સુરક્ષિત હાલતમાં મળી આવેલા યુવકને પોલીસ દ્વારા પરિવારને સોંપાયો ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક રાજૅન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાં ગુમ થયેલ વ્યક્તિઓને તત્કાલિક શોધી કાઢવાની કડક સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અનુસંધાને રાણાવાવ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સી. સુતરીયાના…

Read More

પોરબંદરમાં 1.90 લાખનો કોપર વાયર ચોરી કરનાર કચ્છનો કુખ્યાત ઇમરાન સહિત 2 આરોપી ઝડપાયા

પોરબંદરમાં કોપર વાયર ચોરી કરનાર કચ્છનો કુખ્યાત ઇમરાન સહિતના આરોપીઓ ઝડપાયા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની ટીમે આરએમસી પ્લાન્ટમાંથી 1.90 લાખથી વધુ કિંમતના તાંબાના વાયરની ચોરીનો ભેદ ઉકેલ્યો ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર પોરબંદરના કોલીખડા વિસ્તારમાં આવેલ વિકાસ ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડના આરએમસી પ્લાન્ટના બેચિંગ મશીનનો કોપર વાયર ચોરી કરનાર આરોપીઓને શોધી કાઢવામાં ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનને મોટી સફળતા મળી…

Read More

પોરબંદરના ટીમ્બિનેસ ગામમાં નકલી દૂધ બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું

સ્થાનિક ગુના શોધક શાખા દ્વારા દરોડો પાડી નકલી દૂધ અને સામગ્રી સાથે એક ઈસમને પકડી પાડવામાં આવ્યો ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર જિલ્લામાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતી પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા આપવામાં…

Read More

બરડા ડુંગર વિસ્તારમાં રાણાવાવ પોલીસે દેશી દારૂની ભઠ્ઠી અને મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યા ગેરકાયદેસર ધંધા

પ્રોહિબિશન ડ્રાઇવ દરમિયાન પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને હજારો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો, આરોપીઓ ફરાર ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર પોરબંદર જિલ્લામાં પ્રોહિબિશનની બદી નેસ્તનાબૂદ કરવાના ઉદ્દેશ્યથી તારીખ વીસ ઓગસ્ટ બે હજાર છવીસથી તારીખ બાવીસ ઓગસ્ટ બે હજાર છવીસ સુધી પ્રોહિબિશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનુસંધાનમાં જૂનાગઢ રેંજના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેશસિંહ યુડાસમા તથા…

Read More

પોરબંદર જિલ્લામાં વિદેશી દારૂના મોટા જથ્થા સાથે પકડાયેલા શખ્સ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી સુરત જેલ મોકલાયો

કુતિયાણા વિસ્તારના આરોપી વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશથી અટકાયતી પગલાં લેવામાં આવ્યા, સ્થાનિક ક્રાઈમ બ્રાંચની સરાહનીય કામગીરી પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. જૂનાગઢ રેંજના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ યુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા જિલ્લામાંથી ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમો…

Read More

પોરબંદરના કાટેલા ગામમાંથી મળેલા પાંચ કિલોથી વધુ ગાંજાના ગુનાનો ભેદ ઉકેલાયો મુખ્ય આરોપી ઝડપાયો

મિયાણી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રકરણમાં લોકલ ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે યુવકને દબોચી લીધો ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ​પોરબંદર જિલ્લાના મિયાણી મરીન પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતા કાટેલા ગામમાંથી અગાઉ પાંચ કિલો અને ચારસો દસ ગ્રામ ગાંજાનો અન્ડિટેક્ટ જથ્થો મળી આવ્યો હતો. આ ચકચારી ગુનાનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા ગણતરીના દિવસોમાં જ સફળતાપૂર્વક ઉકેલી…

Read More

પોરબંદરમાં કલેક્ટર કચેરી ખાતે જનરક્ષક-૧૧૨ પોલીસ ટીમની ફરજમાં રૂકાવટ કરી મહિલાના અપહરણના પ્રયાસ બદલ વકીલ અકબર સહિત આઠ શખ્સો સામે ગુનો દાખલ: ધરપકડ

જુનાગઢ રેન્જ અને પોરબંદર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશન દ્વારા ગંભીર ગુન્હો ડિટેક્ટ કરાયો પોરબંદર જિલ્લાના કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત કલેકટર કચેરી સેવા સદન-૧ ખાતે જનરક્ષક-૧૧૨ના પોલીસ કર્મચારીઓની ફરજમાં રૂકાવટ કરવાના અને મહિલાના અપહરણના પ્રયાસના ગંભીર કેસમાં પોરબંદર પોલીસ દ્વારા સફળ કામગીરી કરવામાં આવી છે. આ સમગ્ર મામલો તા.૧૩/૦૮/૨૦૨૬ના રોજ સામે…

Read More

પોરબંદરમાં વર્ષોથી નાસતા ફરતા સજાના વોરંટવાળા આરોપીને પકડી પાડતી કમલાબાગ પોલીસ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર વર્ષ ૨૦૧૬ના ઘરેલુ હિંસા અને ભરણપોષણના કેસમાં નામદાર કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવ્યા બાદ લાંબા સમયથી પોલીસ પકડથી દૂર રહેલા વોરંટવાળા આરોપીને ઝડપી લેવામાં કમલાબાગ પોલીસને ખૂબ જ મોટી સફળતા મળી છે. પોરબંદર જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ રાખવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી સખત…

Read More

લોકલ ક્રાઈમ બ્રાંચ પોરબંદર દ્વારા ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિ અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી: બે ઇસમો પાસા હેઠળ અમદાવાદ અને સુરત જેલ મોકલાયા

જૂનાગઢ રેન્જ અને પોરબંદર પોલીસની સરાહનીય કામગીરી: પાસા વૉરંટ ઇશ્યુ કરી કુખ્યાત શખ્સોને જેલ હવાલે કરાયા ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર જીલ્લામાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિ કરનાર અને માથાભારે ઇસમો વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમ અન્વયે સામાવાળાની અટકાયત કરી અમદાવાદ તથા સુરત જેલ ખાતે ધકેલવાની પોરબંદર જિલ્લા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ…

Read More

ગેંગસ્ટર ભૂરા મૂંજાના પ્રથમ પત્ની ચૌલાદેવીની લડત: સુરજ પેલેસ સહિતની મિલકતો પચાવી પાડવા બદલ હિરલબા જાડેજા સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ

પોરબંદરના સુપ્રસિદ્ધ સુરજ પેલેસ સહિતની મિલકતો પર કબજો જમાવનાર હિરલબા જાડેજાની મુશ્કેલીઓમાં મોટો વધારો: કાનૂની ગૂંચવણો વકરી ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદરની શાન ગણાતા અને સમગ્ર ગુજરાતમાં જાણીતા સુરજ પેલેસ પર કબજો જમાવનાર હિરલબા જાડેજા સામે અંતે કાયદાનો ગાળિયો કસાયો છે. એક સમયના જાણીતા ગેંગસ્ટર ભૂરા મૂંજાના નિધન બાદ તેમના જીવનમાં અને સુરજ પેલેસમાં જે…

Read More