:: ચિ. હિરેન @ ચિ. હર્ષવી :: ખંભાળિયાના જાણીતા ઓઈલ મિલર પ્રાણજીવન જેઠાલાલ દત્તાણી પરિવારના દ્વારે શરણાઈના સૂર
જામ ખંભાળિયા ખંભાળિયાના જાણીતા દતાણી ઓઈલ મીલ વાળા સ્વ. પ્રાણજીવન જેઠાલાલ દત્તાણીના પૌત્ર તેમજ આણંદના જાણીતા બિઝનેસમેન અજન્ટા એગ્રો તેમજ રાજાધિરાજ ડેવલોપર્સ વારા શ્રી હિતેશભાઈ દત્તાણી અને અ.સૌ. ડિમ્પલબેન દત્તાણીના પુત્ર ચિ. હિરેનના શુભ લગ્ન અ.સૌ. ફાલ્ગુનીબેન તથા શ્રી સંદીપભાઈ પ્રવીણભાઈ દેસાઈની સુપુત્રી ચિ. હર્ષવી સાથે સોમવાર તારીખ 03-02-2025 ના શુભ દિને…
