Saturday July 26, 2025

ખાતરમાં ભાવ વધારો: ભારતીય કિસાન સંઘ સરકારની પંપુડી છે એ ક્યારેય કિસાનોનું ભલું નહીં કરે: ભરતસિંહ વાળાખેડુતોને પાયમાલ કરવા હાલમાં સરકારે રાસાયણિક ખાતરમા રાતોરાત ભાવ વધારો ઠોકી બેસાડ્યો ભરતસિંહે સરકાર અને ભારતીય કિસાન સંઘને‌ જનોઇ વાઢ ઝીંક્યો રાસાયણિક ખાતરમા આડા અક્ષરે ભાજપનો સિમ્બોલ અને થેલી પીળા અને કેસરી રંગની જાહેરાત ભરતસિંહે ખુલ્લી કરી

SMC નિર્લિપ્ત રાયના સ્ફોટક રિપોર્ટ બાદ DGP એક્શનમાં ગુજરાત પોલીસ બેડામાં મચ્યો ખળભળાટ: અમદાવાદ શહેરમાંથી 13 પોલીસ કર્મચારીની ગત નવેમ્બરમાં જિલ્લા બદલી કરાઈ હતી 13 પૈકી 4 પોલીસ કર્મચારીઓને DGP વિકાસ સહાયે કર્યા સસ્પેન્ડ: પોલીસ વિભાગની મંજૂરી વિના ચાલુ પગારે પોલીસ કર્મીઓએ કર્યા તા અનેક વિદેશ પ્રવાસ! બદલી કરાયેલા પોલીસ કર્મચારીઓ પૈકી 4 જેમાં હેડ કૉન્સ્ટેબલ ફિરોજખાન પઠાણ (બોટાદ), પો.કૉ. હરવિજયસિંહ ચાવડા (અમરેલી) મહિપતસિંહ ચૌહાણ (જામનગર) અને મહેન્દ્રસિંહ દરબાર (જામનગર) ને ડીજીપી વિકાસ સહાયે સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.

ભાવનગરના પથિકાશ્રમ વિસ્તારમાં યુવક પર સરા જાહેર સશસ્ત્ર ખૂની હુમલા નો બનાવ હત્યામાં પલટાયો:પથિકાશ્રમ વિસ્તારમાં મુસ્તુફા કાચવાળા નામના યુવક પર છ જેટલી વ્યક્તિઓનો જીવલેણ હુમલો ,ગંભીર રીતે ઘવાયેલા યુવકને લોહી લુહાણ હાલતમાં સર ટી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન નીપજ્યું મોત: હત્યા ક્યા કારણોસર અને હત્યારા કોણ તે અંગે શરૂ થયો તપાસનો ધમધમાટ

Back to Top