આખરે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે અમેરિકા અને કતરની મધ્યસ્થતાના કારણે સીઝ ફાયર Naran Baraiya2 years ago2 years ago00 min Read More
SMC નિર્લિપ્ત રાયના સ્ફોટક રિપોર્ટ બાદ DGP એક્શનમાં ગુજરાત પોલીસ બેડામાં મચ્યો ખળભળાટ: અમદાવાદ શહેરમાંથી 13 પોલીસ કર્મચારીની ગત નવેમ્બરમાં જિલ્લા બદલી કરાઈ હતી 13 પૈકી 4 પોલીસ કર્મચારીઓને DGP વિકાસ સહાયે કર્યા સસ્પેન્ડ: પોલીસ વિભાગની મંજૂરી વિના ચાલુ પગારે પોલીસ કર્મીઓએ કર્યા તા અનેક વિદેશ પ્રવાસ! બદલી કરાયેલા પોલીસ કર્મચારીઓ પૈકી 4 જેમાં હેડ કૉન્સ્ટેબલ ફિરોજખાન પઠાણ (બોટાદ), પો.કૉ. હરવિજયસિંહ ચાવડા (અમરેલી) મહિપતસિંહ ચૌહાણ (જામનગર) અને મહેન્દ્રસિંહ દરબાર (જામનગર) ને ડીજીપી વિકાસ સહાયે સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. Naran Baraiya2 years ago2 years ago00 min Read More
ભાવનગરના પથિકાશ્રમ વિસ્તારમાં યુવક પર સરા જાહેર સશસ્ત્ર ખૂની હુમલા નો બનાવ હત્યામાં પલટાયો:પથિકાશ્રમ વિસ્તારમાં મુસ્તુફા કાચવાળા નામના યુવક પર છ જેટલી વ્યક્તિઓનો જીવલેણ હુમલો ,ગંભીર રીતે ઘવાયેલા યુવકને લોહી લુહાણ હાલતમાં સર ટી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન નીપજ્યું મોત: હત્યા ક્યા કારણોસર અને હત્યારા કોણ તે અંગે શરૂ થયો તપાસનો ધમધમાટ Naran Baraiya2 years ago00 min Read More
કતરમાં ઇઝરાયેલ અને હમાસ સમાધાન મામલે આમને-સામને બેઠા: પહેલીવાર બંને પક્ષોના પ્રતિનિધિઓ એક ટેબલ પર બેઠા: અમેરિકાના પ્રયત્નોને મળી રહેલી સફળતા: બંને પક્ષોને સમાધાન અને સીઝ ફાયરનો મુસદ્દો સોંપવામાં આવ્યો Naran Baraiya2 years ago2 years ago00 min Read More
કતરમાં ઇઝરાયેલ અને હમાસ સમાધાન મામલે આમને-સામને બેઠા: પહેલીવાર બંને પક્ષોના પ્રતિનિધિઓ એક ટેબલ પર બેઠા: અમેરિકાના પ્રયત્નોને મળી રહેલી સફળતા: બંને પક્ષોને સમાધાન અને સીઝ ફાયરનો મુસદ્દો સોંપવામાં આવ્યો Naran Baraiya2 years ago2 years ago00 min Read More
પાટીદાર મહિલાને પોલીસ કસ્ટડી દરમિયાન ટોર્ચર કરવાના કેસમાં લડી રહેલા પરેશ ધાનાણીનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પગલાં લેવા માટે અલ્ટીમેટમ Naran Baraiya2 years ago2 years ago00 min Read More
ભાવનગરમાં લેન્ડ ગ્રેડિંગ ના કેસમાં આમ આદમી પાર્ટીના શહેર મહિલા પ્રમુખ સોનલબેન સહિત ત્રણ શખ્સોની ધરપકડ Naran Baraiya2 years ago2 years ago00 min Read More
વિઠ્ઠલપુર ગામની પાટીદાર દીકરીના પ્રકરણમાં જુલમ કરનાર પોલીસ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ ઉઠાવેલી માંગ અને માંગ ન પૂરી થાય તો તાત્કાલિક અસરથી શરૂ થશે જલદ અહિંસક આંદોલન Naran Baraiya2 years ago00 min Read More
રાષ્ટ્રીય ચલણનું રાજકીય નેતાની હાજરીમાં ખુલ્લેઆમ અપમાન રાજકોટમાં સમૂહ લગ્નના લાભાર્થે યોજાયેલ એક કાર્યક્રમમાં હાજર રહેલ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ભરત બોઘરા ઉપર નોટોનો વરસાદ Naran Baraiya2 years ago2 years ago00 min Read More
સુરતના પુણા ખાતે ગેસનો બાટલો લીક થતા થયો મોટો ધડાકો: મકાનના બારી બારણા તૂટી ગયા, ત્રણ લોકો, ઘાયલ છ વ્યક્તિઓના મોત: તંત્ર દ્વારા થઈ રહેલી તપાસ:બનાવના પગલે લોકોને અવિશ્વાસનીય એજન્સીઓના ગેસના બાટલાથી સાવધાન રહેવા અપાતી સલાહોનું વાવાઝોડું Naran Baraiya2 years ago2 years ago00 min Read More