Headlines

    લેટર કાર્ડ મુદ્દે અમરેલીમાં પરેશ ધાનાણી એ સરકારને આપ્યું અલ્ટીમેટમ પાયલગોટી ઉપર થયેલ અત્યાચાર માટે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે 24 કલાકમાં કાર્યવાહી નહીં થાય તો રાજકમલ ચોકમાં કરશે આમરણાંત ઉપવાસ

    Read More

      ભાવનગરમાં 19/01/2025ના રોજ વીર માંધાતા મહારાજ ની જન્મ જયેંતી નિમિતે “ભવ્ય શોભાયાત્રા (રેલી)”, “નીલમ બાગ સર્કલ” થી પ્રસ્થાન, સવારે 10 કલ્લાકે થશે. ભાવનગરના, સમગ્ર ગુજરાત અને ભારત દેશના કોળી સમાજને શોભાયાત્રા માં પધારવા ભાવ ભર્યું આમંત્રણ પાઠવ્યું છે.

      Read More

        કચ્છ: નલિયા ૬.૪ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ : ભુજ ૧૦.૮, કંડલા ૧૩ ડિગ્રી : હવામાન ખાતાની આગાહી સાચી ઠરી સૌરાષ્ટ્રનું મધ્યવર્તી શહેર રાજકોટ પણ 8 ડિગ્રી સેલ્સિયસના આળેગાળે

        Read More