નવા વર્ષે કમ સે કમ જોઇએ એક એસર્શન – સંકલ્પ – નારન બારૈયા : ધીસ ઇઝ ધેટ
ધીસ ઇઝ ધેટ – નારન બારૈયા નવા વર્ષે કમ સે કમ જોઇએ એક એસર્શન – સંકલ્પ એને ટકાવી શકો તો એસર્શન યાને સંકલ્પ એક એવી તાકાત છે જે અસંભવને સંભવ બનાવી શકે છે…. નહીતર એ જાત સાથેની મજાક સાબિત થઇ જાય છે…. નૂતન વર્ષની ખાસિયત એ હોય છે કે તે ક્યારેય મોજ- મસ્તી અને મજાકો વગર પસાર થતું…
