બંગલો વેચાઉ છે- સરનામું: આશિક કોલોની, નીચે પાન કી દુકાન, ઉપર જુલી કા મકાન (Filmorium – Naran Baraiya)
નારન બારૈયા “ઓ રોમિયો”ના ગીતો: ખતરનાક લવ ડોઝ નીચે પાનની દુકાન હોય અને એ દુકાનની ઉપર જુલીનું મકાન હોય. તો બચીને જ આવવું પડે ને! પણ બચીને આવો કે ના આવો, જુલી જ તમને એમ કહે કે તમારા માટે શરબત બનાવ્યું છે. ઉપર આવી જાઓ અને કાજલ લગાવી જાઓ, જેથી કરીને કોઈની નજર ના લગે……
