જામ ખંભાળિયા, તા. ૩૦-૧૦-૨૦૨૫
જામ ખંભાળિયા: ઔદીચ્ય ગઢિયા બ્રાહ્મણ પ્રવિણચંદ્ર વલ્લભજી પંડિત (ઉં.વ. 81) તે કેતનકુમાર પંડિત, વર્ષાબેન દિપકકુમાર વ્યાસ, સંગીતાબેન હિતેષભાઈ વ્યાસ અને કીર્તિબેન વિપુલકુમાર પાઠકના પિતાશ્રી તથા હરસિદ્ધના દાદા તા. 30 ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા શનિવાર તા. 1 ના રોજ સાંજે 4:30 થી 5 અત્રે શરણેશ્વર મહાદેવના મંદિર ખાતે રાખવામાં આવેલ છે.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)
