Headlines

સુરત જિલ્લાના માંડવી તાલુકામાં કોળી પટેલ સમાજની દીકરી નિધિ પટેલના લૂંટ અને હત્યા કેસમાં 20 દિવસ વીતવા છતાં ન્યાયની માંગ

ધ ગ્રેટ વર્લ્ડ સુરત ​આરોપીઓને વહેલી તકે ઝડપીને કડક સજા અપાવવા માટે પટેલ પ્રગતિ મંડળના અગ્રણીઓ દ્વારા પરિવારને પાઠવવામાં આવી સાંત્વના​સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં ગોદાવાડી ગામે બનેલી અત્યંત દુખદ અને ચકચારભરી ઘટનામાં કોળી પટેલ સમાજની દીકરી નિધિ પટેલની લૂંટ અને ઘાતકી હત્યા કેસને આજે 20 દિવસ જેટલો સમય વીતી ગયો છે. આ ગંભીર ગુનામાં દીકરીના…

Read More

અખિલ ભારતીય કોલી સમાજ, દિલ્હીના વર્કિંગ પ્રેસિડેન્ટ મનુભાઈ ચાવડા દ્વારા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે નવી દિલ્હી સ્થિત નિવાસસ્થાને ખાસ મુલાકાત અને સન્માન સમારોહ

સમાજની એકતા, મજબૂત સંગઠન, ગુણવત્તાયુક્ત શિક્ષણ, યુવા પેઢીના ઉજ્જવળ ભવિષ્ય અને સર્વાંગી ઉત્થાન જેવા મહત્વપૂર્ણ વિષયો પર સાર્થક ચર્ચા કરી માર્ગદર્શન મેળવાયું ધ ગ્રેટ વર્લ્ડ, ન્યુ દિલ્હી અખિલ ભારતીય કોલી સમાજ, દિલ્હીના વર્કિંગ પ્રેસિડેન્ટ મનુભાઈ ચાવડાએ દિલ્હી સ્થિત નિવાસસ્થાને દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે એક વિશેષ, સૌહાર્દપૂર્ણ અને આત્મીય મુલાકાત કરી હતી. આ મહત્વપૂર્ણ…

Read More

પોરબંદરના લોહાણા સમાજમાં ચકચારી બનેલા ખૂન કેસમાં આરોપી જગદીશભાઈ રાયચુરાને કોર્ટ દ્વારા શરતોને આધીન જામીન મુક્ત કરાયા

ઘરના ઝઘડા અને આકસ્મિક મૃત્યુના આ કેસમાં જિલ્લા ન્યાયાધીશ સમક્ષ વકીલો દ્વારા રજૂ કરાયેલી દલીલો અને પોસ્ટમોર્ટમ રિપોર્ટને ધ્યાને રાખીને મહત્વનો ન્યાયિક નિર્ણય લેવાયો છે ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર પોરબંદર શહેરમાં લોહાણા સમાજની અંદર અત્યંત ચકચારી બનેલા એક ખૂન કેસના મામલામાં ન્યાયિક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ પોરબંદરના બીરલા હોલની…

Read More

અખિલ ભારતીય કોળી સમાજના વર્કિંગ પ્રેસિડેન્ટ મનુભાઈ ચાવડાની દમણ અને દીવના સાંસદ ઉમેશભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત: સમાજની એકતા, સંગઠન અને સર્વાંગી વિકાસ અંગે સકારાત્મક ચર્ચા

ધ ગ્રેટ વર્લ્ડ, ન્યુ દિલ્હી દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં સમાજની એકતા, સંગઠન અને સર્વાંગી વિકાસ અંગે સકારાત્મક ચર્ચા; સાંસદ દ્વારા ચરખાની પ્રતિકૃતિ ભેટ આપવામાં આવી અખિલ ભારતીય કોળી સમાજના વર્કિંગ પ્રેસિડેન્ટ મનુભાઈ ચાવડાએ દમણ અને દીવના સાંસદ ઉમેશભાઈ પટેલ સાથે નવી દિલ્હી ખાતે તેમના નિવાસસ્થાને એક સૌહાર્દપૂર્ણ અને શુભેચ્છા મુલાકાત યોજી હતી. આ મુલાકાત દરમિયાન, ચાવડાએ…

Read More

ગઝલ સન્ડે : “બદલાય છે”

બદલાયે છે આવકારો ‘ ને વંદન બદલાય છે.માણસની સ્થિતિ પ્રમાણે સંબોધન બદલાય છે. પોતાના કામો બધા જયારે પૂરા થૈ જાય છે,ત્યારે ત્યારે માણસોનું હા વર્તન બદલાય છે. જયારે જયારે આવતી તું મારી સામે એ ઘડી,આંદોલિત આ શ્વાસનું આવાગમન બદલાય છે. તારા પગલાં જો પડે તો ખીલી ઉઠતું હોય છે,તારી જૂદાઈ થયે આખું ચમન બદલાય છે….

Read More

ભોજાવાડી ગામે કોળી સમાજની દીકરીની હત્યાના કેસમાં ન્યાય મેળવવા અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મનુભાઈ ચાવડાની કટીબદ્ધતા

નિધિબેનની હત્યા મામલે ન્યાય અપાવવા માટે માંડવી તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વડીલો અને સમાજના આગેવાનોની બેઠકનું આયોજન ધ ગ્રેટ વર્લ્ડ, સુરત માંડવી તાલુકા અંતર્ગત આવતા ભોજાવાડી ગામે બનેલી એક અત્યંત દુઃખદ, સંવેદનશીલ અને હૃદયદ્રાવક ઘટનામાં કોળી સમાજની દીકરી નિધિબેનની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. આ ગંભીર અને સનસનાટીભર્યા કેસમાં પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે…

Read More

પોરબંદરના કેદારશ્વર મંદિરમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે અન્નકોટના અનોખા દર્શન: બીલનાથ મહાદેવના ભાતીગળ દર્શન અને અન્નકોટના લાભાર્થે શિવભક્તોને પાઠવવામાં આવ્યું અંતરથી આમંત્રણ

શ્રાવણ માસ એટલે શિવની ભક્તિ અને આરાધનાનો પવિત્ર મહિનો છે, અને તેમાં પણ શ્રાવણ મહિનાના દરેક સોમવારનું શિવભક્તો માટે અનેરું તથા વિશેષ મહત્વ રહેલું હોય છે. પોરબંદરના અલગ-અલગ શિવાલયોમાં શિવભક્તો માટે અવનવા અને આકર્ષક દર્શનનું આયોજન કરવામાં આવતું હોય છે. તે જ પરંપરા મુજબ પોરબંદરના સૌથી જૂના અને પૌરાણિક કેદારશ્વર મંદિરે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે…

Read More

નવીબંદર પોલીસે ગણતરીના કલાકોમાં ગુમ થયેલા યુવકને શોધી પરિવાર સાથે કરાવ્યું સુખદ મિલન

સોમનાથ મંદિર પાસેથી સુરક્ષિત હાલતમાં મળી આવેલા યુવકને પોલીસ દ્વારા પરિવારને સોંપાયો ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક રાજૅન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાં ગુમ થયેલ વ્યક્તિઓને તત્કાલિક શોધી કાઢવાની કડક સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અનુસંધાને રાણાવાવ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સી. સુતરીયાના…

Read More

ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય અને હેમુ ગઢવી એવોર્ડની જાહેરાત: રાજુલ દવે અને બિહારીદાન ગઢવીનું થશે સન્માન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા ૯ સપ્ટેમ્બરે એવોર્ડ સમારોહ યોજાશે ધ ગ્રેટ વર્લ્ડ, રાજકોટ ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા વર્ષ ૨૦૨૫ના ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ તથા લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ માટે પસંદગી જાહેર કરવામાં આવી છે. ૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ના બુધવારે યોજાનારા એવોર્ડ સમારોહમાં…

Read More

પોરબંદર હત્યા કેસમાં હાઈકોર્ટે મુખ્ય આરોપીઓની સજા સ્થગિત કરી, ચાર આરોપીઓને જામીન મુક્ત કર્યા

ધ ગ્રેટ વર્લ્ડ, અમદાવાદ સાસુ અને ફરિયાદીની જુબાનીમાં વિસંગતતાના આધારે નામદાર ગુજરાત હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો વર્ષ ૨૦૧૯માં પોરબંદરના છાયા વિસ્તારમાં મિલકત પચાવી પાડવાના ઇરાદે એક વ્યક્તિની હત્યા થયાનો કેસ સામે આવ્યો હતો. આ કેસમાં નામદાર પોરબંદર સેશન્સ કોર્ટે એક જ પરિવારના ચાર સભ્યો તથા એક અન્ય આરોપી મળી કુલ પાંચ આરોપીઓને આજીવન કેદની સજા…

Read More