Headlines

ખંભાળિયાની શક્તિનગર ગ્રામ પંચાયતના સરપંચ પૂનમબેન નકુમનો આજે જન્મદિવસ

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૩-૨૦૨૬

જન્મદિન શુભેચ્છા 

ખંભાળિયાની શક્તિનગર ગ્રામ પંચાયતના સરપંચ પૂનમબેન નકુમનો આજે જન્મદિવસ

       ખંભાળિયા નજીક આવેલા મહત્વના એવા શક્તિનગર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ પૂનમબેન મયુરભાઈ નકુમનો આજે જન્મદિવસ છે. તારીખ 20-03-1992 ના રોજ જન્મેલા પૂનમબેન આજે 33 વર્ષ પૂર્ણ કરી 34 માં વર્ષમાં પ્રવેશ કરે છે. ગ્રામ પંચાયત વિસ્તારના પ્રશ્નોના નિરાકરણ તેમજ વિકાસ કાર્યો માટે હંમેશા સક્રિય રહેતા પુનમબેનના સમયગાળામાં હાલ અનેક નોંધપાત્ર કામગીરી થઈ છે.

       સતવારા જ્ઞાતિના અગ્રણી મયુરભાઈ નકુમ (બાબાભાઈ) ના ધર્મપત્ની પૂનમબેનને આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 9574777552 ઉપર શુભકામનાઓની વર્ષા થઈ રહી છે.

_____________________________________________________________________________

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *