જન્મદિન શુભેચ્છા : ઇન્ટેલિજન્ટ બોય દ્રવ્યનો આજે બર્થ ડે

ખંભાળિયાના રઘુવંશી યુવા કાર્યકર વિકીભાઈ રૂઘાણીના પુત્ર દ્રવ્યનો આજે 15 મો જન્મદિવસ છે. મમ્મી દિપ્તીબેન તથા દાદી જયશ્રીબેનના લાડલા તેમજ નાના જીવણભાઈ અને નાની પુષ્પાબેનના વ્હાલા દ્રવ્યને ફઈ જેમીનીબેન અને દિપાલીબેન સાથે ફરવું બહુ ગમે છે. દ્રવ્યને મિહિર મામા ખૂબ જ લાડ લડાવે છે. જામનગરની મોદી સ્કૂલમાં નવમા ધોરણમાં અભ્યાસ કરતા દ્રવ્યને પાઉંભાજી અને પિઝા બહુ જ ભાવે છે. બોકસીંગ, ક્રિકેટ, બોડી-બિલ્ડીંગ અને ફૂટબોલના શોખીન દ્રવ્ય ભણવામાં પણ ખૂબ હોંશિયાર છે.

      આજે દ્રવ્ય રૂઘાણીને તેના જન્મદિવસ નિમિત્તે તેમના પપ્પાના મોબાઈલ નંબર 76988 26120 ઉપર શુભેચ્છા અને શુભ-આશિષની વર્ષા થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *