
કિશોર ચિમનાણી, સિહોર
ભાવનગર જિલ્લામાં આવેલ અઢારેય વણૅના કુળદેવી રાજરાજેશ્ર્વરી મા સિહોરી માતાજી એ માતાજીના પૂજારી સુરેશગીરી કાતીગીરી ગોસ્વામીની દેખરેખ નીચે માતાજીને ભવ્ય અન્નકોટ ધારવામાં આવેલ. ખૂબ જ મોટી સંખ્યામાં માતાજીના ઉપાસકોએ માતાજીને ધરવામાં આવેલ. અન્ન કોટ ના દશૅન કરેલ માતાજીના અન્નકોટનો પુજારી દ્નારા ભવીકોને પ્રસાદ આપેલ ભાવિકો માતાજીના જયકારા સાથે પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવેલ.
