સમય ગ્રુપ દ્વારા અનોખી સેવાપૂર્ણિમા ઉજવાઇ: હોસ્પિટલમાં દર્દીઓને મગનું ગરમાગરમ પાણી અપાયું
ઘ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરપોરબંદરના લાલાભાઇ કારીયા એટલે સેવા ક્ષેત્રે ગરમાગરમ નામ. તેમની સંસ્થા દ્વારા દર્દીઓને ગરમાગરમ મગનું પાણી પીવડાવવામાં આવ્યું હતું. પોરબંદર શહેરમાં સમય ગ્રુપ દ્વારા માનવ સેવા એજ પ્રભુ સેવા મંત્રને ખરા અર્થમાં સાર્થક કરવા અનેકવિધ સેવાયજ્ઞો ચલાવી રહ્યાં છે. આ સેવા યજ્ઞ પ્રવૃત્તિ દરમ્યાન પોરબંદર સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓની રોગ પ્રતિકારક…
