સલાયાના યુવાનને મારી નાખવાની ધમકી
જામ ખંભાળિયા, તા. ૩૧-૧૦-૨૦૨૫ ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા ઈરફાનભાઈ ગનીભાઈ કેર નામના 30 વર્ષના યુવાન સાથે કોઈ બાબતે થયેલી બોલાચાલી બાબતે ખાર રાખીને સલાયામાં રહેતા અદ્રેમાન અબ્દુલ મોદી નામના શખ્સ દ્વારા છરી વડે હુમલો કરી, ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સલાયા મરીન…
