શિવરાજપુર બીચ ખાતે તા. 13 ના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે
પતંગ મહોત્સવના સુચારુ આયોજન અંગે કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક કુંજન રાડિયા, જામ ખંભાળિયા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તા. 13 જાન્યુઆરીના રોજ શિવરાજપુર બીચ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પતંગ મહોત્સવના સુચારૂ આયોજન અંગે ખંભાળિયામાં આવેલી કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને ખાસ બેઠકનું…
