ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ 2026: ભાવિ પેઢી માટે સુરક્ષિત અને જવાબદારીપૂર્વકનું AI વારસો છોડવો એ આપણી પ્રાથમિકતા – PM મોદી
નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલ સમિટના ચોથા દિવસે વડાપ્રધાને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની અકલ્પનીય ગતિ અને તેના નૈતિક ઉપયોગ પર મૂક્યો ભાર ધ ગ્રેટ વર્લ્ડ, નવી દિલ્હી રાજધાની દિલ્હીના પ્રતિષ્ઠિત ભારત મંડપમ ખાતે ચાલી રહેલી “ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ 2026” આજે તેના ચોથા દિવસે પ્રવેશી છે. આ વૈશ્વિક સ્તરની સમિટમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના વધતા…
