ડેડિયાપાડામાં વાહનચાલકોને હેલ્મેટ વિતરણ કરી ટ્રાફિક નિયમો અંગે જાગૃત કરતી પોલીસ
ધ ગ્રેટ વર્લ્ડ, ડેડિયાપાડા નર્મદા જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુથી જિલ્લા પોલીસ દ્વારા એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તારીખ 13 ફેબ્રુઆરી, 2026ના રોજ ડેડિયાપાડા ખાતે પોલીસ દ્વારા વાહનચાલકોને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સમજાવવામાં આવ્યા હતા. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન…
