ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલનો ભીષણ હુમલો: કન્યા શાળા પરના બોમ્બમારોમાં મૃત્યુઆંક વધીને 85 થયો
તેહરાન: ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન પર કરવામાં આવેલા ભીષણ સૈન્ય હુમલામાં સામાન્ય નાગરિકોના મૃત્યુનો આંકડો હવે વધુ ગંભીર બની રહ્યો છે. ઈરાનની ન્યાયપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શનિવારે એક કન્યા શાળા પર થયેલા હવાઈ હુમલામાં મૃત્યુઆંક વધીને 85 પર પહોંચી ગયો છે. અલ જજીરાના એક રિપોર્ટ અનુસાર, આ હુમલા બાદ સર્જાયેલી સ્થિતિ અત્યંત…
