હોર્મુઝની ખાડીમાં ભારતીય જહાજ પર હુમલો: તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત, વિદેશ મંત્રાલયે ઈરાનના રાજદૂતને કર્યા તલબ
મધ્ય-પૂર્વમાં વધતા તણાવ વચ્ચે દરિયાઈ માર્ગે ભારત આવી રહેલા જહાજને નિશાન બનાવાતા રાજદ્વારી ગરમાવો, ભારતની કડક વલણ સાથે રજૂઆત પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભયાનક સંઘર્ષની અસર હવે દરિયાઈ વેપાર માર્ગો પર પણ જોવા મળી રહી છે. વિશ્વના સૌથી વ્યસ્ત અને મહત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ (હોર્મુઝની ખાડી)માંથી પસાર થઈ રહેલા એક ભારતીય…
