Friday August 08, 2025

માર્ગ સલામતી માસ-૨૦૨૫ ની ઉજવણી અંતર્ગત લોકોને અવેર કરતી ઉધોગનગર પોલીસ

જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરિક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના મુજબ તેમજ પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ ઉધોગનગર પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એમ. રાઠોડ તથા પોલીસ સ્ટાફ દ્વારા માર્ગ સલામતી માસ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત અકસ્માતો નિવારવા અલગ અલગ જગ્યાએ જનજાગૃતિ, અને માર્ગ સલામતી માસ અંતર્ગત ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં […]

Back to Top