મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધની આહટ: ઈઝરાયેલનો તેહરાન પર ભીષણ હુમલો, જવાબમાં ઈરાને અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર 400 મિસાઈલો છોડી
અમેરિકા અને ઈઝરાયેલનું સંયુક્ત અભિયાન ‘લિઓન્સ રોર’: કતાર, કુવૈત અને સાઉદી સહિત 7 દેશોમાં આવેલા અમેરિકી બેઝને ઈરાને બનાવ્યા નિશાન તેહરાન/વોશિંગ્ટન: મધ્ય પૂર્વમાં તણાવ તેની ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈઝરાયેલ અને અમેરિકાએ મળીને ઈરાન વિરુદ્ધ એક મોટા સૈન્ય અભિયાનની શરૂઆત કરી દીધી છે. ભારતીય સમય અનુસાર શનિવારે વહેલી સવારે ઈઝરાયેલ દ્વારા ઈરાનની રાજધાની તેહરાન સહિત…
