અકળ કારણોસર સલાયાની યુવતીએ આપઘાત કર્યો

જામ ખંભાળિયા

   ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતી સમીરાબેન અકબરભાઈ સુંભણીયા નામની યુવતીએ શનિવારે પોતાના રહેણાંક મકાનમાં કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેણીનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા અકબરભાઈ મામદભાઈ સુંભણીયાએ સલાયા મરીન પોલીસને કરતા પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *