અવસાન નોંધ : જામ ખંભાળિયા

જામ ખંભાળિયા: રાણાવાવ નિવાસી નટવરલાલ વલ્લભદાસ માખેચા (મનોજ સ્ટુડિયો વાળા) તે મનોજભાઈ, સુનિલભાઈ અને સ્વ. કાજલબેન વિપુલભાઈ ખખ્ખરના પિતાશ્રી તથા સ્વ. ત્રિભુવનભાઈ, સ્વ. હસમુખભાઈ, વજુભાઈ અને સુરેશભાઈના ભાઈ તા. 27 મી ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તથા સ્વસુર પક્ષની સાદડી સોમવાર તા. 28 મી ના રોજ સાંજે સાડા ચારથી પાંચ ભાઈઓ તથા બહેનો માટે ભીડભંજન મહાદેવ મંદિર, નવા રામ મંદિર પાસે, રાણાવાવ ખાતે રાખવામાં આવેલ છે.

____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *