અવસાન નોંધ : જામ ખંભાળિયા : સોમૈયા

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૨-૨૦૨૫

જામ ખંભાળિયા: સ્વ. વલ્લભદાસ વિઠ્ઠલદાસ સોમૈયા (સોમૈયા નાસ્તા ભુવન વાળા)ના ધર્મપત્ની ગં સ્વ. મુક્તાબેન વલ્લભદાસ સોમૈયા (ઉ.વ. 78) તે સ્વ. ભાણજીભાઈ છગનલાલ તન્ના (સલાયા વારા)ના પુત્રી તથા કાંતિભાઈ, રજનીકાંતભાઈ, સ્વ. જયેન્દ્રભાઈ, સંજયભાઈ તથા ફાલ્ગુનભાઈના માતુશ્રી તારીખ 02-02-2025 ના રોજ દુઃખદ અવસાન પામ્યા છે.

   સદગતની પ્રાર્થનાસભા સોમવાર તારીખ 03-02-2025 ના રોજ સાંજે 5 થી 5:30 સુધી ભાઈઓ તથા બહેનો માટે અત્રે જલારામ મંદિર પ્રાર્થના હોલ ખાતે રાખવામાં આવેલ છે.

____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *