અવસાન નોંધ : જામ ખંભાળિયા

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫

જામ ખંભાળિયા: જયસુખલાલ રામજીભાઈ ગોકાણી (ભાડથર વાળા) ના પુત્ર અમિતભાઈ (ઉ.વ. 46) તે આશાબેનના પતિ, રૂપેશભાઈ ગોકાણી (પ્રાથમિક શિક્ષક) તેમજ ચાંદનીબેન પ્રમોદભાઈ કોટેચા (કાટકોલા) ના મોટાભાઈ તેમજ ભાવિશાબેન (પ્રાથમિક શિક્ષક) ના જેઠ, વંશીકા અને સાન્નિધ્યના પિતા તથા વલ્લભદાસ સોનૈયા (કલ્યાણપુર) ના જમાઈ તા. 12 રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા અને સસરા પક્ષની સાદડી ગુરુવાર તા. 13 ના રોજ સાંજે ચારથી સાડા ચાર અત્રે જલારામ મંદિર ખાતે રાખેલી છે.

____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *