

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૧-૨૦૨૫
ખંભાળિયા તાલુકાના સલાયા નગરપાલિકાની આગામી માસમાં યોજાનારી સામાન્ય ચૂંટણી સંદર્ભે આજરોજ ખાસ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા મહામંત્રી રસિકભાઈ નકુમ, ચૂંટણી પ્રભારી અનિલભાઈ તન્ના, મંડળ પ્રભારી પરેશભાઈ કાનાણી, પી.એમ. ગઢવી, શહેર પ્રમુખ ચિરાગભાઈ તન્નાની ઉપસ્થિતિમાં પાર્ટીના કાર્યકર્તાઓ સાથે એક મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં આગામી ચૂંટણીને અનુલક્ષીને ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી.



(ફોટો:- કુંજન રાડિયા)