Headlines

ખંભાળિયાના હરીશભાઈ રૂઘાણીની લાડલી પુત્રીના શુભ લગ્ન ::  ચિ. માનસી  * ચિ. નિશાંત 

જામ ખંભાળિયા

::  ચિ. માનસી  * ચિ. નિશાંત  ::

      ખંભાળિયાના અ.સૌ. નુતનબેન તથા શ્રી હરીશભાઈ શિવજીભાઈ રૂઘાણીની સુપુત્રી ચિ. માનસીના શુભ લગ્ન અમદાવાદ નિવાસી અ.સૌ. પ્રજ્ઞાબેન તથા શ્રી ભરતભાઈ શ્યામદાસ દતાણીના સુપુત્ર ચિ. નિશાંત સાથે શુક્રવાર તારીખ 6-03-2026 ના શુભ દિનને અત્રે જૂની લોહાણા મહાજન વાડી ખાતે રંગે ચંગે યોજાયા છે.

     આ પ્રસંગે ગુરુવાર તા. 5 ના રોજ ગૃહ શાંતિ અને સાંજીના ગીત, શુક્રવારે સવારે મોંઘેરી જાનનું સોનેરુ આગમન તેમજ બપોરે 12:45 વાગે હસ્તમેળાપ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા છે.

_____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *