– ખંભાળિયા રઘુવંશી જ્ઞાતિનું ગૌરવ –
જામ ખંભાળિયા, તા. ૦૪-૦૩-૨૦૨૬
ખંભાળિયાના સિનિયર એડવોકેટ વિજયભાઈ કાનાબારના હોનહાર પુત્ર ઓમ કાનાબાર તાજેતરમાં લેવામાં આવેલી ચાર્ટર્ડ એકાઉન્ટ (સી.એ.) ની ફાઇનલ પરીક્ષામાં નોંધપાત્ર ટકાવારી સાથે ઉત્તીર્ણ થયેલ છે. માત્ર 23 વર્ષની નાની ઉંમરે સી.એ.ની ડીગ્રી હાંસિલ કરી, ઓમ કાનાબારે સમગ્ર રઘુવંશી જ્ઞાતિ સાથે કાનાબાર પરિવારનું પણ ગૌરવ વધાર્યું છે.
_____________________________________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)
