Headlines

ખંભાળિયામાં આવતીકાલે ચાર કલાકનો વીજકાપજામ ખંભાળિયા, તા. ૦૪-૦૪-૨૦૨૬ખંભાળિયા શહેરના ટાઉન 2 ફીડર હેઠળ આવતા બેઠક રોડ, નવાપરા, યોગેશ્વર નગર, ધોરીવાવ, કચોરીયા વાડી, બજાણા રોડ, સ્ટેશન રોડ અને જડેશ્વર રોડ વિસ્તારમાં આવતીકાલે રવિવાર તા. 5 ના રોજ જરૂરી રીપેરીંગના કારણોસર સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેલા હોવાનું વીજ સૂત્રોની એક યાદીમાં જણાવ્યું છે._________________(કુંજન રાડિયા)ખંભાળિયામાં આવતીકાલે ચાર કલાકનો વીજકાપજામ ખંભાળિયા, તા. ૦૪-૦૪-૨૦૨૬ખંભાળિયા શહેરના ટાઉન 2 ફીડર હેઠળ આવતા બેઠક રોડ, નવાપરા, યોગેશ્વર નગર, ધોરીવાવ, કચોરીયા વાડી, બજાણા રોડ, સ્ટેશન રોડ અને જડેશ્વર રોડ વિસ્તારમાં આવતીકાલે રવિવાર તા. 5 ના રોજ જરૂરી રીપેરીંગના કારણોસર સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેલા હોવાનું વીજ સૂત્રોની એક યાદીમાં જણાવ્યું છે._________________(કુંજન રાડિયા)393

ખંભાળિયામાં આવતીકાલે ચાર કલાકનો વીજકાપ

જામ ખંભાળિયા, તા. ૦૪-૦૪-૨૦૨૬

ખંભાળિયા શહેરના ટાઉન 2 ફીડર હેઠળ આવતા બેઠક રોડ, નવાપરા, યોગેશ્વર નગર, ધોરીવાવ, કચોરીયા વાડી, બજાણા રોડ, સ્ટેશન રોડ અને જડેશ્વર રોડ વિસ્તારમાં આવતીકાલે રવિવાર તા. 5 ના રોજ જરૂરી રીપેરીંગના કારણોસર સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેલા હોવાનું વીજ સૂત્રોની એક યાદીમાં જણાવ્યું છે.

_________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *