Headlines

ગુજરાતી તખ્તાનો તેજસ્વી તારો વિલિન: પીઢ કલાકાર ભીમ વાકાણીનું નિધન

ધ ગ્રેટ વર્લ્ડ, અમદાવાદ ​ગુજરાતી નાટ્યજગત અને કલા જગત માટે આજે એક શોકતુર દિવસ છે. કલાકાર પરિવારની કલગીમાંથી જાણે એક અમૂલ્ય પીંછું ખરી ગયું હોય તેમ, જાણીતા અભિનેતા અને રંગમંચના જીવ ભીમ વાકાણીએ દુનિયામાંથી વિદાય લીધી છે. તેમના નિધનના સમાચારથી કલાપ્રેમીઓમાં ગમગીની વ્યાપી ગઈ છે. ​શિક્ષણ અને કલાનો અનોખો સમન્વય ​ભીમ વાકાણી મૂળભૂત રીતે વ્યવસાયે…

Read More

ખંભાળિયામાં આવતીકાલે ચાર કલાકનો વીજકાપજામ ખંભાળિયા, તા. ૦૪-૦૪-૨૦૨૬ખંભાળિયા શહેરના ટાઉન 2 ફીડર હેઠળ આવતા બેઠક રોડ, નવાપરા, યોગેશ્વર નગર, ધોરીવાવ, કચોરીયા વાડી, બજાણા રોડ, સ્ટેશન રોડ અને જડેશ્વર રોડ વિસ્તારમાં આવતીકાલે રવિવાર તા. 5 ના રોજ જરૂરી રીપેરીંગના કારણોસર સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેલા હોવાનું વીજ સૂત્રોની એક યાદીમાં જણાવ્યું છે._________________(કુંજન રાડિયા)ખંભાળિયામાં આવતીકાલે ચાર કલાકનો વીજકાપજામ ખંભાળિયા, તા. ૦૪-૦૪-૨૦૨૬ખંભાળિયા શહેરના ટાઉન 2 ફીડર હેઠળ આવતા બેઠક રોડ, નવાપરા, યોગેશ્વર નગર, ધોરીવાવ, કચોરીયા વાડી, બજાણા રોડ, સ્ટેશન રોડ અને જડેશ્વર રોડ વિસ્તારમાં આવતીકાલે રવિવાર તા. 5 ના રોજ જરૂરી રીપેરીંગના કારણોસર સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેલા હોવાનું વીજ સૂત્રોની એક યાદીમાં જણાવ્યું છે._________________(કુંજન રાડિયા)393

ખંભાળિયામાં આવતીકાલે ચાર કલાકનો વીજકાપ જામ ખંભાળિયા, તા. ૦૪-૦૪-૨૦૨૬ ખંભાળિયા શહેરના ટાઉન 2 ફીડર હેઠળ આવતા બેઠક રોડ, નવાપરા, યોગેશ્વર નગર, ધોરીવાવ, કચોરીયા વાડી, બજાણા રોડ, સ્ટેશન રોડ અને જડેશ્વર રોડ વિસ્તારમાં આવતીકાલે રવિવાર તા. 5 ના રોજ જરૂરી રીપેરીંગના કારણોસર સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેલા હોવાનું વીજ સૂત્રોની…

Read More

ખંભાળિયામાં તા. 12 ના રોજ વિના મૂલ્યે ડાયાબિટીસ બીપીનો કેમ્પજામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૬ખંભાળિયા લાયન્સ ક્લબ દ્વારા દર મહિનાના પહેલા રવિવારે વિના મૂલ્યે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહિને આ કેમ્પ બીજા રવિવારે તા. 12 એપ્રિલના રોજ સવારે 9 થી 11 વાગ્યા દરમ્યાન અહીંના જલારામ મંદિર ખાતે યોજાશે. જેનો લાભ લેવા ખંભાળિયા તથા આસપાસના દર્દીઓને અનુરોધ કરવામાં આવ્યો છે._(કુંજન રાડિયા)ખંભાળિયામાં તા. 12 ના રોજ વિના મૂલ્યે ડાયાબિટીસ બીપીનો કેમ્પજામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૬ખંભાળિયા લાયન્સ ક્લબ દ્વારા દર મહિનાના પહેલા રવિવારે વિના મૂલ્યે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહિને આ કેમ્પ બીજા રવિવારે તા. 12 એપ્રિલના રોજ સવારે 9 થી 11 વાગ્યા દરમ્યાન અહીંના જલારામ મંદિર ખાતે યોજાશે. જેનો લાભ લેવા ખંભાળિયા તથા આસપાસના દર્દીઓને અનુરોધ કરવામાં આવ્યો છે._(કુંજન રાડિયા)419

ખંભાળિયામાં તા. 12 ના રોજ વિના મૂલ્યે ડાયાબિટીસ બીપીનો કેમ્પ જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૬ ખંભાળિયા લાયન્સ ક્લબ દ્વારા દર મહિનાના પહેલા રવિવારે વિના મૂલ્યે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહિને આ કેમ્પ બીજા રવિવારે તા. 12 એપ્રિલના રોજ સવારે 9 થી 11 વાગ્યા દરમ્યાન અહીંના જલારામ મંદિર ખાતે યોજાશે….

Read More

દ્વારકામાં રેસ્ટોરન્ટની ફ્રેન્ચાઇઝના નામે રૂ. નવ લાખની છેતરપિંડી: અમદાવાદના શખ્સ સામે ફરિયાદ

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૨-૨૦૨૬         દ્વારકામાં એક આસામીને જાણીતા કુલચા રેસ્ટોરન્ટના નામની ફ્રેન્ચાયસી આપવાની બાબતે રૂ. 9,00,000 ની રકમ લઇ અને ત્યાર બાદ માણસો પરત બોલાવી, છેતરપિંડી આચરવામાં આવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.        આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકામાં મુરલીધર મંદિરની સામે રેલવે સ્ટેશન રોડ પર રહેતા દેવશીભાઈ ડાડુભાઈ…

Read More

ગુજરાતની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી: વડોદરા અને અમદાવાદની 32 સ્કૂલોમાં ફફડાટ

​ ​ધ ગ્રેટ વર્લ્ડ, અમદાવાદ/વડોદરા: આજે 16 ફેબ્રુઆરીના રોજ ગુજરાતમાં શિક્ષણ જગત અને વાલીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. રાજ્યની કુલ 32 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતા વહીવટી તંત્ર દોડતું થયું છે. આ ધમકીમાં વડોદરાની 17 અને અમદાવાદની 15 જાણીતી શાળાઓનો સમાવેશ થાય છે. ​ધમકીની વિગતો અને સુરક્ષા પગલાં ​મળતી માહિતી મુજબ, આ…

Read More

પોરબંદરમાં છેડતી કરનાર શખ્સ સામે લાલ આંખ: જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીને PASA હેઠળ અમદાવાદ જેલ હવાલે કરાયો

​ ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર જિલ્લામાં મહિલાઓ અને સગીરાઓની સુરક્ષાને ધ્યાને રાખીને પોલીસ તંત્ર દ્વારા એક કડક કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં રાત્રિના સમયે ઈલેક્ટ્રિક મોટર સાયકલ પર નીકળી બહેન-દીકરીઓની છેડતી કરનારા શખ્સ વિરુદ્ધ PASA (Prevention of Anti-Social Activities Act) હેઠળ વોરંટ જારી કરી તેને અમદાવાદ જેલ મોકલી આપવામાં આવ્યો છે. પોરબંદરના મેમણવાડા વિસ્તારમાં…

Read More

“માયા”પુત્ર જયરાજને “સીટ”નું તેડું: ભોગ બનનાર નવનીતનો દાવો- માયા આહીર ને માફી માંગવી પડી એટલે એના પુત્રએ ષડયંત્ર રચ્યું

ધ ગ્રેટ વર્લ્ડ, અમદાવાદબગદાણા કોળી યુવક હુમલા કેસમાં અંતે લોકગાયક માયા આહીરના પુત્ર જયરાજ આહીરને SIT દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. નવનીત બાલધિયાએ પોતાના પરના હુમલામાં માયાપુત્ર જયરાજનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે. એસઆઈટી સમક્ષ બે દિવસ પહેલા હાજર થયેલા નવનીત બાલધિયાએ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમને 15 પુરાવા સોંપ્યા હોવાનો દાવો કર્યો છે. ઉલ્લેખનીય છે કે…

Read More

પ્લાન્ટ એટેન્ડન્ટની ભરતીમાં રાજ્યના 153 ઉમેદવારોને જેટકોનો ઝટકો ! : શું હવે જેટકોને લાગશે ઝટકો?

GETCOની પ્લાન્ટ એટેન્ડન્ટ-૧ ભરતી અચાનક અટકાવી દેવાતાં પરીક્ષા પાસ કરેલ ઉમેદવારોના ભવિષ્ય બરબાદ થવાની ભીતિ ભાવનગરGETCO એ 06/03/2024 ના રોજ 153 જગ્યાઓ ભરવા પ્લાન્ટ એટેન્ડન્ટ-1 ની ભરતી જાહેર કરેલ હતી. જાહેરાત મુજબ પારદર્શિતાથી ગૌણ અને મુખ્ય એમ બે પરિક્ષા, ડોક્યુમેન્ટ વેરીફિકેશન, મેડિકલ ફિટનેસ અને જાન્યુઆરી મહિનામાં સર્કલ ચોઈસ ફિલીંગ પણ કરાવ્યા બાદ અણીના મોકે અચાનક…

Read More

ઉનાળાની રોકડી માટે એસટીની વધારાની રેંકડી: રાજ્યના મુખ્ય શહેરોને જોડતી દૈનિક ૧૪૦૦થી વધુ એક્સ્ટ્રા એક્સપ્રેસ બસોની સુવિધા

સુરતથી સૌરાષ્ટ્ર તરફ અંદાજે ૫૦૦ ટ્રીપો, સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત તરફ અંદાજે ૨૧૦, દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ અંદાજિત ૩૦૦ તેમજ દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર તરફ અંદાજે ૩૦૦ ટ્રીપોનું આયોજન અમદાવાદરાજ્યના નાગરીકો ઉનાળાના વેકેશનમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં પ્રવાસ કરી શકે તે માટે ગુજરાત એસ.ટી દ્વારા વધુ સેવાઓ આપવાનું સફળ આયોજન કરાયું છે. જે અંતર્ગત એસ.ટી નિગમ…

Read More

ખંભાળિયામાંથી ઝડપાયો નકલી સી.આઈ.ડી. ઓફિસર: કાર, દારૂ સહિત 11.15 લાખના મુદ્દામાલ સાથે કોઠ-ગાંગડના બે ઝબ્બે

– હાઈવે પર ટ્રાફિક પોલીસના પેટ્રોલિંગ દરમિયાન લાલ લાઈટવાળી કાર સાથે નકલી અધિકારી ઝબ્બે –  Kunjan Radiya, જામ ખંભાળિયા, તા. ૧૯-૦૪-૨૦૩૫        ખંભાળિયા – જામનગર હાઈવે માર્ગ પર આજરોજ ચઢતા પહોરે ટ્રાફિક પોલીસના પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં નીકળેલી લાલ લાઈટવાળી સ્કોર્પિયો મોટરકારમાંથી નકલી સી.આઈ.ડી. અધિકારી તેમજ અન્ય એક શખ્સને ઝડપી લેવામાં આવ્યા હતા….

Read More