Saturday June 21, 2025

ખંભાળિયામાં લાયન્સ ક્લબ દ્વારા રવિવારે ડાયાબિટીસ, બીપીનો કેમ્પ

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૧-૨૦૨૫

       ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબ દ્વારા આગામી રવિવાર તારીખ 2 ફેબ્રુઆરીના રોજ ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દર મહિનાના પહેલા રવિવારે યોજાતા આ કેમ્પમાં આગામી તારીખ 2 ના રોજ સવારે 9 થી 11 વાગ્યા સુધી અત્રે જલારામ મંદિર ખાતે આ કેમ્પનો લાભ ખંભાળિયા શહેર તથા આસપાસના લોકોને સંસ્થાના પ્રમુખ ડો. સાગર ભૂત દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top