Friday June 20, 2025

ખંભાળિયા શહેર ભાજપના પ્રમુખ પૂર્વ પ્રમુખ અનિલભાઈ તન્નાની પૌત્રીનો આજે હેપી બર્થ ડે

જામ ખંભાળિયા તા. ૧૨-૦૪-૨૦૨૫

જન્મદિન શુભેચ્છા 

         ખંભાળિયાના અગ્રણી ઓઈલ મિલર તેમજ શહેર ભાજપના તત્કાલીન પ્રમુખ અનિલભાઈ તન્નાની પૌત્રી નવ્યાનો આજે પાંચમો હેપી બર્થ ડે છે.

     તારીખ 12-04-2020 ના રોજ જન્મેલી ચિ. નવ્યા તેના પપ્પા પાર્થ તન્ના (બન્ના ભાઈ) અને મમ્મીની લાડલી ઢીંગલી છે. નવ્યાને તેના મોટા પપ્પા શ્યામભાઈ તેમજ ભાભુ ખૂબ જ લાડ લડાવે છે. સ્માર્ટ નવ્યાની સ્વીટ ભાષા સૌ કોઈને મોહી લ્યે છે. ત્યારે આજે ચિ. નવ્યાના પાંચમાં બર્થ ડે ની ઉજવણી તેના દાદા અનિલભાઈ અને દાદી દ્વારા ભવ્ય રીતે કરવામાં આવશે.

      ચિ. નવ્યાને તેના પપ્પા પાર્થભાઈના મોબાઈલ નંબર 94297 99633 ઉપર શુભાશિષ પાઠવશો.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top