Headlines

ગણેશ શાળા-ટીમાણાના વિદ્યાર્થીઓએ CET-2026ની પરીક્ષામાં મેળવી ભવ્ય સફળતા

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) 2026-27 મેરીટ યાદીમાં ગણેશ શાળાના 58 વિધાર્થીઓ પસંગદી પામ્યા

હરેશ જોષી – ટીમાણા

ભાવનગર જિલ્લાના ટીમાણા ગામે આવેલી ગણેશા શાળાના વિદ્યાર્થીઓ હંમેશા દરેક પરીક્ષાના પરિણામમાં અગ્રેસર રહે છે.તારીખ 9 માર્ચ 2026ના રોજ જાહેર થયેલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) 2026-27 મેરીટ યાદીમાં ગણેશ શાળાના 58 વિધાર્થીઓ પસંગદી પામ્યા છે.જેમાં ગોહિલ કેવિન ભરતભાઈ (નાની રાજસ્થળી) 104 ગુણ, બારૈયા નિધીબેન ગીરીશભાઈ (બેલા) 102 ગુણ,પનોત સરજુ શૈલેષભાઈ (સમઢીયાળા) 102 ગુણ, સેંતા તીર્થ માધાભાઈ (દેવલી) 102 ગુણ સાથે જિલ્લા કક્ષાએ પરિણામમાં અગ્રેસર રહ્યા છે. મેરિટમાં સ્થાન પામનાર તમામ વિધાર્થીઓને ગણેશ શાળા પરિવાર ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *