
પ્રજા સત્તાક દિનની અનોખી ઉજવણી
ઘોઘા, તા.26
૨૬ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ દરેક વખત ની જેમ આ વખતે પણ સમભાવ યુવા સંગઠન ઘોઘા ના યુવા ઓ દ્વારા જરુરિયાતિ લોકો ની રક્ત ની જરૂરિયાત પુરી કરવા રક્ત દાન ના કેમ્પ નું આયોજન કર્યું છે.
જેમા આ વખતે ફક્ત રક્ત દાન જ નહીં હોઈ પણ રક્ત દાન થી થતા ફાયદા ઓ વિશે પણ જાણવામાં આવશે…
આટલુ જ નહીં પ્રધાનમંત્રી આવાસ યોજના ના ઓનલાઈન ફોર્મ પણ અહીં ફ્રી મા ભરી આપવાનું આયોજન છે.
ક્યાં? ક્યારે? કેટલા વાગ્યે?
તારીખ:- ૨૬/૦૧/૨૦૨૫
સ્થળ:- ઇંગ્લીશ સ્કૂલ ઘોઘા
સમય :- સવારે ૯:૦૦ થી ૧:૦૦
બ્લડ બેન્ક:- સર તખ્તસિંહ જી બ્લડ બેન્ક ભાવનગર
