
જામ ખંભાળિયા, તા. ૩૧-૦૧-૨૦૨૫
ખંભાળિયાના અ.સૌ. હેતલબેન તથા શ્રી રમેશભાઈ મૂળજીભાઈ નડીયાપરાના સુપુત્ર ચિ. રોહિતના શુભ લગ્ન મીઠાપુર નિવાસી અ.સૌ. હંસાબેન તથા શ્રી હસમુખભાઈ પ્રેમજીભાઈ ટાકોદરાની સુપુત્રી ચિ. પ્રિયા સાથે રવિવાર તારીખ 02-02-2025 ના શુભ દિને યોજાયા છે.

(ફોટો: કુંજન રાડિયા)