Friday June 20, 2025

જન્મદિન શુભેચ્છા: ખંભાળિયાની લીટલ એન્જલ અન્યાનો આજે જન્મદિવસ

 

     જામ ખંભાળિયા : ખંભાળિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. રવિભાઈ મેવાડાની લાડલી પુત્રી અન્યાનો આજે જન્મદિવસ છે. મમ્મી પારૂલબેન મેવાડાની વહાલી દીકરી અન્યાની કાલી-ઘેલી ભાષા સૌને મોહિત કરે છે. અન્યાને આજે તેના જન્મદિવસ નિમિત્તે તેના પપ્પાના મોબાઈલ નંબર ઉપર શુભકામનાઓ અને શુભાશિષ પાઠવવામાં આવી રહી છે.

(ફોટો: કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top