તળાજા તાલુકાના કુંઢેલી ગામની પ્રાથમિક શાળાને કલર પ્રિન્ટર ની ભેટ મળી

હરેશ જોષી, કુંઢેલી
તળાજાના કુંઢેલી ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળાને મુંબઈ સ્થિત શિક્ષણ પ્રેમી દાતાઓ દ્વારા કલર પ્રિન્ટરની ભેટ મળી છે. શ્રીમતી જયાલક્ષ્મી પ્રવિણચંદ્ર બાબુભાઈ શાહ ટ્રસ્ટ હસ્તે, મીતાબેન વિપુલભાઈ શાહ તથા નિલોની તથા જાન્વી તથા વત્સલ શાહ તરફથી ઉપયોગી એવા કલર પ્રીન્ટરની આ પ્રાથમિક શાળાને ભેટ આપવામાં આવતા ગામ જનો તથા શાળા પરિવારે હર્ષ વ્યક્ત કરી આભારની લાગણી વ્યકત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *