Headlines

ભાવનગરના અધેવાડા નજીકથી શંકાસ્પદ હાલતમાં યુવાનનો  મૃતદેહ મળી આવ્યો

વિપુલ હિરાણી દ્વારા ભાવનગર તા.૨૬

ભાવનગર નજીકથી શંકાસ્પદ હાલતમાં યુવાન નો મૃતદેહ મળી આવ્યોફોટોવિપુલ હિરાણી દ્વારાભાવનગર તા.૨૬ભાવનગર નજીક આવેલા અધેવાડા ગામની અવાવરું જગ્યામાં બાવળની કાંટમાંથી શંકાસ્પદ હાલતમાં એક યુવાનનો મૃતદેહ મળતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી, ડોગ સ્કોવડ, એફએસએલ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર નજીકના અધેવાડા વિસ્તારમાં જાળી જાખરા પાસે એક દીવાલ પાસેથી મથુરભાઈ પરમાર ઉ.વ. 40 રહે અધેવાડાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. બનાવ ની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. સાથે બનાવ સ્થળે એફએસએલ અધિકારી અને ડોગ સ્કોવડ પણ દોડી આવી હતી.. પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે. પીએમ રિપોર્ટમાં ઇજા થયેલી છે કે, કેમ તે રિપોર્ટમાં સામે આવશે. ત્યારબાદ આ બનાવ એક્સીડેન્ટલ ડેથ છે કે મર્ડર છે તે ખુલવા પામશે. આ બધા અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

ભાવનગર તા.૨૬

ભાવનગર નજીક આવેલા અધેવાડા ગામની અવાવરું જગ્યામાં બાવળની કાંટમાંથી શંકાસ્પદ હાલતમાં એક યુવાનનો મૃતદેહ મળતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી, ડોગ સ્કોવડ, એફએસએલ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. 

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર નજીકના  અધેવાડા વિસ્તારમાં જાળી જાખરા પાસે એક દીવાલ પાસેથી  મથુરભાઈ પરમાર ઉ.વ. 40 રહે અધેવાડાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. બનાવ ની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. સાથે બનાવ સ્થળે એફએસએલ અધિકારી અને ડોગ સ્કોવડ પણ દોડી આવી હતી.. પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે. પીએમ રિપોર્ટમાં ઇજા થયેલી છે કે, કેમ તે રિપોર્ટમાં સામે આવશે. ત્યારબાદ આ બનાવ એક્સીડેન્ટલ ડેથ છે કે મર્ડર છે તે ખુલવા પામશે. આ બધા અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *