GUJARATJAM KHABHALIYAફતેપુરનો શખ્સ જામગરી બંદૂક સાથે ઝડપાયો B Bharati12 months ago12 months ago01 mins ભાણવડ તાલુકાના ફતેપુર ગામેથી એસ.ઓ.જી. પોલીસે પ્રવીણ મેરામણભાઈ પબાભાઈ રાવલિયા નામના 30 વર્ષના શખ્સને ગેરકાયદેસર પાસ - પરવાના વગરની જામગરી બંદુક સાથે ઝડપી લઇ, રૂપિયા 1,000 ની કિંમતની બંદૂક કબજે કરી, તેની સામે હથિયારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી. Post navigation Previous: અવસાન નોંધ: ખંભાળિયાના જાણીતા રૂપમ સ્ટુડિયોવાળા ભગવતપ્રસાદ વ્યાસના ધર્મપત્નીનું અવસાન Next: ભાણવડની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name Email Website Save my name, email, and website in this browser for the next time I comment.
કુંકાવાવ તાલુકાના નાજાપુર ગામે મેડીકલ સાઘન સેવા સહાય સેન્ટરનો પ્રારંભ Naran Baraiya7 days ago7 days ago 0
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા પ્રજાસત્તાક પર્વની કિંમત રીતે થઇ ગુજરાતની સૌથી અનોખી ઉજવણી? Naran Baraiya7 days ago7 days ago 0
દાવોસ ખાતે યોજાયેલ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ-૨૦૨૬માં ગુજરાત બન્યું વૈશ્વિક રોકાણકારોના વિશ્વાસનું પ્રતિક: જીતુ વાઘાણી Naran Baraiya1 week ago1 week ago 0