GUJARATJAM KHABHALIYAફતેપુરનો શખ્સ જામગરી બંદૂક સાથે ઝડપાયો B Bharati1 year ago1 year ago01 mins ભાણવડ તાલુકાના ફતેપુર ગામેથી એસ.ઓ.જી. પોલીસે પ્રવીણ મેરામણભાઈ પબાભાઈ રાવલિયા નામના 30 વર્ષના શખ્સને ગેરકાયદેસર પાસ - પરવાના વગરની જામગરી બંદુક સાથે ઝડપી લઇ, રૂપિયા 1,000 ની કિંમતની બંદૂક કબજે કરી, તેની સામે હથિયારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.Post navigationPrevious: અવસાન નોંધ: ખંભાળિયાના જાણીતા રૂપમ સ્ટુડિયોવાળા ભગવતપ્રસાદ વ્યાસના ધર્મપત્નીનું અવસાન Next: ભાણવડની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદLeave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment *Name Email Website Save my name, email, and website in this browser for the next time I comment.
ભાવનગર જિલ્લાના 3 નાયબ મામલતદારોની આંતર જિલ્લા ફેરબદલ: મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય: રાજ્યના 80 અધિકારીઓની અદલ બદલ The Great World24 hours ago24 hours ago 0
સોશિયલ મીડિયા પર અભદ્ર ગીત અપલોડ કરનાર શખ્સ સામે પોરબંદર પોલીસની લાલ આંખ; જાહેરમાં માંગી માફી The Great World3 days ago3 days ago 0
એલ.પી.જી.ની સમસ્યા હળવી થશે: વાડીનાર બંદરે 46,500 મેટ્રિક ટન એલ.પી.જી.નો જથ્થો ઉતર્યો : દેશના અન્ય ભાગોમાં વિતરણ અંગે કરવામાં આવેલી કામગીરી The Great World3 days ago3 days ago 0