Headlines

ભાવનગરમાં શ્રીકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શાળાને ટીવીની ભેટ 

વિપુલ હિરાણી 

ભાવનગર તા.૧૮

ભાવનગરમાં શ્રીકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અમાસના નિમિત્તે શાળા નંબર 47 માં 32 ઇંચ ના ટીવી નું બાળકોના હિતો માટે તથા પ્રોજેક્ટ દ્વારા ટીવીમાં સરળતાથી જોઈને વાંચી સમજી ભણી શકે તેવા ઉમદા હેતુથી  એલઈડી ટીવી ટ્રસ્ટી એડવોકેટ ડૉ.પિન્કીબેન રાહેજા  દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *