Saturday June 21, 2025

ભાવનગરમાં “સેવા પરમો ધર્મ” વિચાર સાથે મેઘાણી ઓડિટોરિયમમાં મ્યુઝિકલ નાઇટ ” સૂર સંવેદના 2025″ને મળેલી ગ્રેટ સફળતા

ડો.હરેશ્વરી મેહુલ ગોસાઈ, ભાવનગર

ભાવનગરમાં જનક એન્ટરપ્રાઇઝના વિપુલભાઈ સંઘવી અને ટીમ, K4 Karoke ક્લબ, કિશોરભાઈ ગોસ્વામી અને ટીમ, ઓમ સેવા ધામ ના પ્રમુખ : ડો.વિજયભાઈ કંડોલીયા, અમીબેન મહેતા અને ટીમ, સરગમ ઓર્કેસ્ટ્રા વાળા, મયુરભાઇ પટેલ(વડોદરા) અને વાદ્યવૃંદ ટીમ, મિડિયા સપોર્ટ પાર્ટનર સાગરભાઈ ગોસ્વામી અને ટીમ, અતિ લાજવાબ એન્કર જોડી :(સિટી ડેન્ટલ અને મેક્સિલો ફેશિયલ હોસ્પિટલ) ના ડો. હરેશ્વરી ગોસાઈ અને હેતલબેન શેઠ , તેમજ K4Karoke ક્લબ ના તમામ સ્ટાર ગાયકો

1.વિપુલભાઈ સંઘવી
2.ઉપેન્દ્રભાઈ ત્રિવેદી
3.અમીષભાઈ શેઠ
4.અમિતભાઈ ત્રિવેદી
5.પ્રશાંતભાઈ મહેતા
6.દીપકભાઈ બારડ
7.ફાલ્ગુનીબેન ભટ્ટ
8.પલ્લવીબેન ભટ્ટ
9.નમ્રતાબેન ભટ્ટ
10.હિનાબેન ભટ્ટ
બંને એન્કર ની શાનદાર જોડી….
11.હેતલબેન શેઠ
12.ડો.હરેશ્વરી ગોસાઈ

-ની સતત અને સખત મહેનત, રિહર્સલ, તેમજ તેઓની વ્યવસાયિક વ્યસ્તતા વચ્ચે પણ સમય કાઢી ને નિયમિત રીતે કરવામાં આવેલી પ્રેક્ટિસ… એ ખૂબ જ રંગ લાવી… અને આખરે…15/03/2025, શનિવાર ના રોજ ઓમ સેવા ધામ ટ્રસ્ટ દ્વારા સંચાલિત વૃદ્ધાશ્રમ માટે ભંડોળ એકત્રિત કરવા માટે ની નિઃસ્વાર્થ ભાવ થી યોજાયેલ આ મ્યુઝિકલ નાઇટ ” સૂર સંવેદના 2025″ version 1.0 જબરજસ્ત સફળતા સાથે ઝવેરચંદ મેઘાણી ના ખચાખચ ભરાયેલ ઓડિટોરિયમ માં ભવ્ય રીતે પૂર્ણ થઈ.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top