મીઠાપુરમાં પૂજારી યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો

કુંજન રાડીયા, જામ ખંભાળિયા

      મીઠાપુરમાં આવેલા નાગેશ્વર ખાતે રહેતા અને સેવાપૂજાનું કામ કરતા મૂળ ઉત્તર પ્રદેશ રાજ્યના બલિયા જિલ્લાના વતની બચ્ચેલાલ લક્ષ્મણ ચૌધરી નામના 48 વર્ષના યુવાનને હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવા અંગેની જાણ મૃતકના પુત્ર વિકેશ ઉર્ફે વિકી બચ્ચેલાલ ચૌધરી (ઉ.વ. 26) એ મીઠાપુર પોલીસને કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *