ધ ગ્રેટ વર્લ્ડ, ગારીયાધાર
ગારિયાધારના કવિ- લેખક; દરજી જ્ઞાતિ અને ગોહેલ
પરિવારનુ ગૌરવ , કલાપી વાળા જગદિશ ગોહેલ
“દોસ્ત”ની લખેલી કવિતાઓનો એક ખાસ રેડિયો કાર્યક્રમ આકાશવાણી રાજકોટના ૭૧ મા સ્થાપના દિવસ
નિમિત્તે તા ૪.૧.૨૦૨૬ ને રવિવારના રોજ સવારે
૮ :૫૦ મિનિટે કાવ્ય ધારા (કાવ્ય મંજરી) અંતર્ગત આકાશવાણી રાજકોટ ઉપરથી પ્રસારિત થશે. તો શ્રોતામિત્રો/ સાહિત્યકારો /સાહિત્યરસિકો અને
રેડિયો મિત્રો ને આ કાર્યક્રમ સાંભળી તેમના મંતવ્યો
૯૪૨૮૧ ૪૧૬૦૬ ઉપર પાઠવવા એક યાદીમાં જણાવાયુ છે…
રવિવારે આકાશવાણી રાજકોટ પર ગારીયાધારના કવિ જગદીશ ગોહેલ “દોસ્ત”નો રેડિયો કાર્યક્રમ – કાવ્ય મંજરી
